ચોથો માળ, એમ્બિશન પ્લસ, રાજનગર ચોક, નાના મવા રોડ, રાજકોટ

પૂછપરછ: 57260 00898 English

પ્રથમ ગેસ્ટ્રો એન્ડ લીવર કેર 00760 00159

રાજનગર ચોક, રાજકોટ

પેટ-આંતરડા, લીવર, પિત્તાશય અને સ્વાદુપિંડના રોગોની સૌરાષ્ટ્રની અદ્યતન હોસ્પિટલ.

કન્સલ્ટેશન, તમામ પ્રકારની એન્ડોસ્કોપી અને દાખલ દર્દીની સારવાર એક જ છત નીચે — ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. ભાવિન બેરા અને ડો. નિરવ પીપળીયાના માર્ગદર્શન હેઠળ.

સરનામું

ચોથો માળ, એમ્બિશન પ્લસ, ફ્લોરેન્સ હોસ્પિટલની બાજુમાં, રાજનગર ચોક, નાના મવા રોડ, રાજકોટ ૩૬૦૦૦૪, ગુજરાત

Google Maps માં જુઓ

એપોઇન્ટમેન્ટ

00760 00159
08614 40238

પૂછપરછ

57260 00898

રોગો

નીચેની તકલીફોની સારવાર માટે મળો

ડોક્ટર સમગ્ર પાચનતંત્રના રોગોની સારવાર કરે છે. દર્દીઓ મોટે ભાગે આ તકલીફો સાથે આવે છે.

દરેક રોગ વિશે વાંચો
  1. 01ગેસ-એસિડિટી
  2. 02પેટમાં ચાંદા
  3. 03લેટ્રીનમાં લોહી
  4. 04જૂની કબજિયાત
  5. 05કમળો અને લીવરની બીમારી
  6. 06પિત્તાશયની પથરી
  7. 07સ્વાદુપિંડની સમસ્યા

એન્ડોસ્કોપી અને તપાસ

નિદાન અને સારવાર એક જ જગ્યાએ

સામાન્ય એન્ડોસ્કોપીથી લઈને પિત્તનળી અને સ્વાદુપિંડની અદ્યતન પ્રક્રિયાઓ સુધી.

એન્ડોસ્કોપી

  • અપર જી.આઈ. એન્ડોસ્કોપી
  • કોલોનોસ્કોપી
  • બાળકોની એન્ડોસ્કોપી
  • નેરો બેન્ડ ઇમેજિંગ (NBI)

પિત્તનળી અને સ્વાદુપિંડ

  • ઈ.આર.સી.પી. (ERCP)
  • એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ (EUS)

કાર્યક્ષમતાની તપાસ

  • ૨૪ કલાકનો pH સ્ટડી
  • મેનોમેટ્રી

લીવરની તપાસ

  • ફાઇબ્રોસ્કેન
  • લીવર બાયોપ્સી
દરેક પ્રક્રિયા વિશે જાણો

ડોક્ટર્સ

બે નિષ્ણાંત, એક ટીમ

બંને ડોક્ટર એમ. ડી. તથા ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં ડી. એમ. ની પદવી ધરાવે છે અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ, હિપેટોલોજીસ્ટ તથા એન્ડોસ્કોપીસ્ટ તરીકે સેવા આપે છે.

વિઝિટિંગ ઓ.પી.ડી.

ડોક્ટર સૌરાષ્ટ્રનાં આઠ શહેરોમાં પણ દર્દીઓને તપાસે છે

તારીખ અને સમય દર મહિને બદલાતા રહે છે. નીકળતાં પહેલાં ફોન પર ખાતરી કરી લો.

વિઝિટિંગ ઓ.પી.ડી. કેન્દ્રો જુઓ
  • ઉના
  • ઉપલેટા
  • ગોંડલ
  • જૂનાગઢ
  • ધોરાજી
  • મોરબી
  • વાંકાનેર
  • વેરાવળ

એન્ડોસ્કોપી પહેલાં

એન્ડોસ્કોપી માટે દર્દીએ ભૂખ્યા પેટે આવવું.

દર્દી માર્ગદર્શન વાંચો

હોસ્પિટલ સાથે વાત કરો

કન્સલ્ટેશન કે એન્ડોસ્કોપીની એપોઇન્ટમેન્ટ માટે અથવા ડોક્ટરની વિઝિટિંગ ઓ.પી.ડી. વિશે જાણવા માટે કૉલ કરો.

એપોઇન્ટમેન્ટ
00760 00159
08614 40238
પૂછપરછ
57260 00898
એપોઇન્ટમેન્ટ માટે કૉલ કરો · 00760 00159